ગુજરાતી માં પાકની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પાક1પાક2પાક3

પાકું1

વિશેષણ

 • 1

  કાચું નહિ-પાકેલું; પક્વ.

 • 2

  પુખ્ત.

 • 3

  મિષ્ટાન્નવાળું (જમણ); તે બની શકે એવું (સીધું).

 • 4

  સ્પર્શથી બોટાય નહિ એવું-ઘીથી પકવેલું.

 • 5

  લાક્ષણિક છેતરાય નહિ તેવું; પહોંચેલ.

 • 6

  સારું જ્ઞાન ધરાવતું; હોશિયાર ઉદા૰ વિજ્ઞાનશાસ્ત્રમાં પાકો છે, ગણિતમાં કાચો છે.

 • 7

  દૃઢ; અડગ.

 • 8

  કચાશ વગરનું; બરોબર કરાયેલું; પરિપૂર્ણ; પરિપક્વ (જેમ કે, બાંધકામ, લખાણ, દસ્તાવેજ ઇ૰).

 • 9

  બેવડું-બંગાળી (વજન-શેર, મણ ઇ૰; કે અંતર; જેમ કે, પાકો ગાઉ).

ગુજરાતી માં પાકની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પાક1પાક2પાક3

પાક2

વિશેષણ

 • 1

  પાકું; ઘીમાં પકવેલું (રસોઈ માટે).

મૂળ

सं. पक्व, प्रा. पक्क

વિશેષણ

 • 1

  પવિત્ર.

 • 2

  પ્રામાણિક.

ગુજરાતી માં પાકની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પાક1પાક2પાક3

પાક3

પુંલિંગ & પુંલિંગ

 • 1

  પાકિસ્તાનનું ટૂંકું નામ કે રૂપ.

ગુજરાતી માં પાકની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પાક1પાક2પાક3

પાક

પુંલિંગ

 • 1

  પાકવું-પરિપક્વ થવું તે; પરિપક્વતા.

 • 2

  નીપજ.

 • 3

  ખેતીની નીપજ.

 • 4

  દૂધ, ઘી, ચાસણી વગેરેમાં રાંધી-પકવી બનાવવામાં આવેલો ખાવાનો પદાર્થ.

 • 5

  પદ્યમાં વપરાતો પાકવું તે (ગૂમડું).

 • 6

  રસોઈ; પકવવું તે.

 • 7

  [કા. શા.] અર્થની પરિપક્વતા; હૃદયંગમ અર્થગાંભીર્ય.

મૂળ

सं.