પાકીટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાકીટ

નપુંસક લિંગ

  • 1

    પૈસા રાખવાની ખીસામાં મુકાય તેવી એક બનાવટ.

  • 2

    એક જાતની વસ્તુઓ મુકાય એવી થેલી જેવી એક મોટી બનાવટ. જેમ કે, વિદ્યાર્થીનું પાકીટ.

  • 3

    પરબીડિયું.

મૂળ

इं. पॉकेट; સર૰ हिं. पाकेट; म.