પાંખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંખ

સ્ત્રીલિંગ

 • 1

  પક્ષીનો ઊડવાનો અવયવ.

 • 2

  લશ્કરની બે બાજુમાંની એક.

 • 3

  છાપરાનો બે તરફનો બહાર પડતો ભાગ.

 • 4

  લાક્ષણિક આશ્રય; પડખું.

મૂળ

सं. पक्ष

પાંખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંખું

વિશેષણ

 • 1

  છૂટું; આછું.

પાંખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંખું

નપુંસક લિંગ

 • 1

  [પાંખ ઉપરથી] ચપ્પુનું પાનું.

પાખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાખ

સ્ત્રીલિંગ

 • 1

  પક્ષ; સહાયતા; પાગઠું.

મૂળ

सं. पक्ष, प्रा. पक्ख

પાખે ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાખે

અવ્યય

 • 1

  સિવાય.

મૂળ

જુઓ પખે