ગુજરાતી

માં પાખંડની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાખંડ1પાંખડું2

પાખંડ1

નપુંસક લિંગ

 • 1

  ઢોંગ; દંભ.

 • 2

  અસત્ય કે દંભી-ધર્મવિરુદ્ધ મત.

ગુજરાતી

માં પાખંડની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાખંડ1પાંખડું2

પાંખડું2

નપુંસક લિંગ

 • 1

  ડાળની બાજુએથી ફૂટતી નાની ડાળી.

 • 2

  લાક્ષણિક કુટુંબની શાખા.

 • 3

  ['પાંખ' ઉપરથી] પાંખ જેવો અવયવ (માછલાં વગેરેનો).

 • 4

  કાઠિયાવાડી પાંકડું; ગાભણું થવાની ઉંમર છતાં ન થયું હોય એવું (ઢોર).

 • 5

  પાંગોઠું; ખભાથી કોણી સુધીનો હાથનો ભાગ.

 • 6

  હાલવા ચાલવાના અવયવોના સાંધા-મૂળ.

મૂળ

જુઓ પાંખડી