પાખર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાખર

સ્ત્રીલિંગ

 • 1

  ઘોડા કે હાથી પર નાંખવાનું બખતર.

 • 2

  ફૂલની ચાદર.

 • 3

  ઘોડા ઉપર નાખવાની સોનારૂપાનાં ફૂલોની બનાવેલી ઝૂલ.

 • 4

  ઘોડા ઉપર કસવાનો સામાન; ડળી.

મૂળ

दे. पक्खर, -रा

પાખરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાખરું

વિશેષણ

 • 1

  પાખરવાળું.