પાખળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાખળવું

સ​કર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો પખાળવું; પાણીથી ધોવું.

મૂળ

સર૰ म. पाखळणें