પાંખો આવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંખો આવવી

  • 1

    ઊડતાં શીખવું.

  • 2

    પુખ્ત ઉંમરનું થવું; પોતાનું સંભાળી શકાય એટલી શક્તિ આવવી.

  • 3

    ઊડી જવું; નાસી જવું; અદૃશ્ય થવું.