ગુજરાતી માં પાગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાગ1પાગ2

પાંગું1

વિશેષણ

 • 1

  પાંગળું.

મૂળ

सं पंगु; સર૰ म. पांगुळ

ગુજરાતી માં પાગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાગ1પાગ2

પાંગું2

નપુંસક લિંગ

 • 1

  ઢોર.

ગુજરાતી માં પાગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાગ1પાગ2

પાગ

પુંલિંગ

 • 1

  પદ્યમાં વપરાતો પાઘડી.

 • 2

  મોટી પાઘડી; પાઘડો.

ગુજરાતી માં પાગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાગ1પાગ2

પાગ

પુંલિંગ

 • 1

  પદ્યમાં વપરાતો પગ.

 • 2

  પાળ.

  જુઓ પાજ

 • 3

  +પાઘડી.

  જુઓ પાઘ

મૂળ

दे. पगध