પાગઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાગઠું

નપુંસક લિંગ

  • 1

    પેંગડું; પાગડું.

  • 2

    પાખઠું; સહાયક પક્ષ; વગવસીલો.

મૂળ

'પાગ' ઉપરથી