પાગડીપનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાગડીપનો

પુંલિંગ

  • 1

    પાઘડીના જેવો વિસ્તાર (લંબાઈમાં વધારે પણ પહોળાઈમાં ઓછો).