ગુજરાતી

માં પાગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાગર1પાંગરું2

પાગર1

સ્ત્રીલિંગ

  • 1

    પવન પડી જવાથી હોડીને દોરડા વડે ખેંચવી તે.

  • 2

    હોડી ખેંચવાનું દોરડું.

  • 3

    તે બાંધવાનો સુકાન પાસેનો ખીલો-અંકોડો.

મૂળ

સર૰ म. पाग

ગુજરાતી

માં પાગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાગર1પાંગરું2

પાંગરું2

નપુંસક લિંગ

  • 1

    પારણાને કે ખોઇયાને અધ્ધર ઝીલી રાખનાર દોરી.

  • 2

    ત્રાજવાની સેર.

  • 3

    ગોફણની બે બાજુની દોરી.

  • 4

    સુકાન તરફનો વહાણનો છેડો.

મૂળ

सं. प्रग्रह, प्रा. पग्गह; સર૰ म. पांगड, पाग