પાંગરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંગરણ

નપુંસક લિંગ

 • 1

  પોતડી; પંચિયું.

 • 2

  ચોળી.

 • 3

  ઓઢવાનું વસ્ત્ર; પછેડી.

મૂળ

सं. प्रावरण, प्रा. पंगुरण; સર૰ म. पांघरूण

પાગરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાગરણ

નપુંસક લિંગ

 • 1

  પથારીનો સામાન.

 • 2

  શોભા; શણગાર.

  જુઓ પગરણ

 • 3

  પગરણ; સારું ટાણું.

મૂળ

સર૰ म. पांगराण, पांघरूण, पांघुरण