પાંગરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંગરો

પુંલિંગ

  • 1

    પારણાને કે ખોઇયાને અધ્ધર ઝીલી રાખનાર દોરી.

  • 2

    ત્રાજવાની સેર.

  • 3

    ગોફણની બે બાજુની દોરી.

  • 4

    સુકાન તરફનો વહાણનો છેડો.

મૂળ

सं. प्रग्रह, प्रा. पग्गह; સર૰ म. पांगड, पाग