પાગલાગણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાગલાગણું

નપુંસક લિંગ

  • 1

    પગેલાગણું; નમસ્કાર.

  • 2

    પગેપડણું; સાસુ વગેરેને પગે પડતાં વહુએ મૂકેલી ભેટ.

મૂળ

પાગ+લાગવું