પાંગળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંગળું

વિશેષણ

  • 1

    પગે અપંગ.

  • 2

    લાક્ષણિક અશક્ત; નિર્બળ.

  • 3

    આધાર-ટેકા વિનાનું.

મૂળ

सं. पंगु; સર૰ म. पांगळा