પાગા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાગા

સ્ત્રીલિંગ

  • 1

    ઘોડાર.

  • 2

    લશ્કરી ઘોડેસવારની ટુકડી.

મૂળ

જુઓ પાયગા; સર૰ म.