પાઘ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાઘ

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો પાઘડી.

મૂળ

प्रा. पग्गह=ઉપાધિ (૨) મુખી (૩) લગામ પરથી ? સર૰ हिं. पाग; म. पागोटें; फा. पागु

પુંલિંગ

  • 1

    મોટી પાઘડી; પાઘડો.