પાચક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાચક

વિશેષણ

  • 1

    પાચનક્રિયાને મદદ કરનારું; પચાવનારું.

મૂળ

सं.