પાંચમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંચમ

સ્ત્રીલિંગ

  • 1

    પખવાડિયાની પાંચમી તિથિ.

પાંચમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંચમું

વિશેષણ

  • 1

    ક્રમમાં ચોથા પછીનું.