પાંચીકાની રમત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંચીકાની રમત

સ્ત્રીલિંગ

  • 1

    ભોંયે બેસીને પાંચ કે સાત પાંચીકા ઉછાળીને હાથમાં ઝીલી લેવાની સામાન્ય રીતે સમૂહમાં રમાતી એક રમત.