પાછલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાછલ

અવ્યય

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો પાછળ; પછવાડે.

મૂળ

સર૰ हिं.

પાછલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાછલું

વિશેષણ

  • 1

    (ક્રમમાં) પછીનું; પાછળનું.

  • 2

    પૂર્વનું; પહેલાંનું.

મૂળ

'પાછું' ઉપરથી