પાછળ પડી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાછળ પડી જવું

  • 1

    સાથે ન રહી શકવું.

  • 2

    મોડું પડવું-થવું.

  • 3

    સ્થિતિ કે દરજ્જામાં ઊતરતું હોવું.