પાછી પાની કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાછી પાની કરવી

  • 1

    પૂંઠ બતાવવી; પાછું ફરવું.

  • 2

    હારીને નાસી જવું.