પાછોટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાછોટિયું

નપુંસક લિંગ

  • 1

    પછીતિયું; પાંજરીવાળા ગાડાનું પાછલું પાટિયું.

  • 2

    બે ઘરની પછીત વચ્ચેનો સાંકડો ભાગ.

  • 3

    કપડાંની અંદરનું ખીસું.

મૂળ

'પાછું' ઉપરથી