પાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાજ

સ્ત્રીલિંગ

  • 1

    પાળ; સેતુ.

  • 2

    [?] એક જાતનું ઝીણા પોતનું રેશમી કપડું.

મૂળ

सं. पद्या; प्रा. पज्जा= રસ્તો; કેડી दे. पज्जा=સીડી