પાંજરાપોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંજરાપોળ

સ્ત્રીલિંગ

  • 1

    અશક્ત કે ઘરડાં ઢોરને રાખવાનું ધર્માદા સ્થાન.

મૂળ

સર૰ म. पांजर(-रा) पोळ