પાંજરામાં ઊભું રહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંજરામાં ઊભું રહેવું

  • 1

    ગુનેગાર કે સાક્ષી તરીકે કોર્ટની તપાસમાં ઊભા રહેવું.