પાટૂડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટૂડું

નપુંસક લિંગ

  • 1

    પાટિયાના ઘાટનું નાનું માટીનું વાસણ.

  • 2

    છાશમાં ચણાનો લોટ ઉકાળીને કરેલાં ઢોકળાં.