પાટણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટણ

નપુંસક લિંગ

  • 1

    પટ્ટણ; શહેર; પત્તન.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઉત્તર ગુજરાતનું એક નગર.

મૂળ

सं पत्तन; प्रा. पट्टण