પાટેથી ઊતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટેથી ઊતરવું

  • 1

    પાટા ઉપરથી સરકી પડવું.

  • 2

    આડમાર્ગે ચડી જવું.

  • 3

    ગુસ્સે થઇ જવું.