પાટંબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટંબર

નપુંસક લિંગ

  • 1

    એક જાતનું રેશમી વસ્ત્ર.

મૂળ

પાટ (सं., प्रा. पट्ट= રેશમ કે શણ)+અંબર