પાટલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટલી

સ્ત્રીલિંગ

 • 1

  સાંકડી પાટ; બાંક.

 • 2

  નાનો પાટલો.

 • 3

  ઘૂંટીથી આંગળાં સુધીનો ભાગ.

 • 4

  એક પ્રકારનું ઘરેણું.

 • 5

  કપડાની ચારપાંચ આંગળ પહોળી ગેડ કે તેવી ધોતિયાની ગેડ કરી પહેરાય છે તે.

 • 6

  પૂણી વણવાની અમુક ઘાટની પાટલી.

 • 7

  બારડોલી-રેંટિયાની બેસણી-નીચેની પટ્ટી.

મૂળ

જુઓ પાટલો