પાટલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટલો

પુંલિંગ

  • 1

    ભોંયથી ત્રણ ચાર આંગળ ઊંચું લાકડાનું એક બાજઠ જેવું આસન.

  • 2

    જાડી મોટી લગડી (રૂ કે રૂપાની).

મૂળ

सं. पट्टक