પાટવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટવ

નપુંસક લિંગ

  • 1

    પટુતા; ચતુરાઈ; કુશળતા.

  • 2

    ચાલાકી; ચંચળતા.

મૂળ

सं.