પાટવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટવી

વિશેષણ

  • 1

    સૌથી મોટું.

મૂળ

सं. प्रा. पट्ट=ગાદી; સર૰ हिं.

પુંલિંગ

  • 1

    ગાદીનો વારસ.

મૂળ

सं. प्रा. पट्ट=ગાદી; સર૰ हिं.