પાટિયાં બેસી જવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટિયાં બેસી જવાં

  • 1

    છાતી બેસી જવી; હબકી જવું.

  • 2

    બંધ થઈ જવું.

  • 3

    નાદાર થવું; દેવાળું નીકળવું.