પાટિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટિયો

પુંલિંગ

  • 1

    પહોળા મોંનું માટીનું કે ધાતુનું એક ઠામ.

મૂળ

सं. पात्र ? 'પાટ' પરથી?