પાટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટી

સ્ત્રીલિંગ

 • 1

  સ્લેટ.

 • 2

  સૂતર કે રેશમની વણેલી કે ગૂંથેલી સાંકડી પટી.

 • 3

  લોઢાની તેવી પાટી.

 • 4

  ગામમાં ગરાસદારનો હિસ્સો; નાનો વાંટો.

 • 5

  હારબંધ એક માલકીનાં ખેતર.

 • 6

  પ્રસંગ; બનાવ. ઉદા૰ સત્તાનાશની પાટી.

 • 7

  [સર૰ પૂરપાટ] ઘોડાને ફેરવતાં કઢાવાતી દોટ.

 • 8

  ટોળી; ટુકડી.