પાટીદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટીદાર

પુંલિંગ

  • 1

    જમીનદાર; વતનદાર.

  • 2

    એ નામની એક જાતિનો માણસ.

મૂળ

પાટી+દાર