પાટીવાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટીવાળો

પુંલિંગ

  • 1

    રેલવેની સડક પર કામ કરનાર રેલવેના નોકરોની ટુકડીનો માણસ; 'ગૅં ગમૅન'.

  • 2

    (મુંબઈમાં) પાટી-ટોપલાવાળો હેલકરી.

મૂળ

પાટી (इं. पार्टी)