પાટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટો

પુંલિંગ

  • 1

    પાટીના આકારનો લૂગડાનો ચીરો.

  • 2

    જેના ઉપર આગગાડી દોડે છે તે લોઢાનો પાટો.

  • 3

    ચીલો.

મૂળ

सं. पट्ट