પાટોડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટોડિયું

નપુંસક લિંગ

  • 1

    પાટૂડી; પાટિયાના ઘાટનું નાનું માટીનું વાસણ.

  • 2

    છાશમાં ચણાનો લોટ ઉકાળીને કરેલાં ઢોકળાં.