પાટોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટોડી

સ્ત્રીલિંગ

  • 1

    પાટૂડી; પાટિયાના ઘાટનું નાનું માટીનું વાસણ.

  • 2

    છાશમાં ચણાનો લોટ ઉકાળીને કરેલાં ઢોકળાં.