પાટ બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટ બેસવું

 • 1

  ઊંચા મોભા કે અધિકારની જગાએ બેસવું.

 • 2

  ગાદીએ બેસવું.

 • 3

  જ્ઞાતિભોજન વખતે દેખરેખ માટે બેસવું.

 • 4

  સ્ત્રીને અટકાવ આવવો.