પાટ (૨) ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટ (૨)

પુંલિંગ

  • 1

    મહાધરમમાં એક ઉપાસનાવિધિ; (પંચમિયો, દસો, વીસો વગેરે પાટના પ્રકાર છે.).