પાઠભેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાઠભેદ

પુંલિંગ

  • 1

    પાઠાંતર; ગ્રંથની બીજી પ્રતમાં મળી આવતું ભિન્ન લખાણ; ગ્રંથ કે લખાણનો જુદો પડતો પાઠ.