પાઠમાલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાઠમાલા

સ્ત્રીલિંગ

  • 1

    વસ્તુને ક્રમિક પાઠો રૂપે ગોઠવીને આપતું પુસ્તક.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    અંગ્રેજી ભાષા શીખવવા માટેનું એવું પુસ્તક.