પાઠસમીક્ષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાઠસમીક્ષા

સ્ત્રીલિંગ

  • 1

    પાઠસંશોધન; હસ્તપ્રતમાં મૂળ પાઠને અનુલક્ષીને જરૂરી સંશોધન અને સુધારણા કરવી તે (સા.).