પાઠાંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાઠાંતર

નપુંસક લિંગ

  • 1

    ગ્રંથની બીજી પ્રતમાં મળી આવતું ભિન્ન લખાણ; ગ્રંથ કે લખાણનો જુદો પડતો પાઠ.

મૂળ

+अंतर