પાઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાઠી

પુંલિંગ

  • 1

    પાઠ કરનાર (ગ્રંથનો).

  • 2

    ભણેલો.

  • 3

    પાઠ કરતાં યાદ કરી લે એવો. જેમ કે એકપાઠી. (પ્રાય: સમાસમાં).